Gujarati Blog videos by Jigna Pandya Watch Free

Published On : 01-Jan-2023 09:49am

511 views

યાદો ભરપૂર છે એમની એવી જે જિંદગી જીવવા કાફી છે...

એમની મળેલી મુલાકાતો બહુ છે ..

જિંદગી ની સફર પૂરી કરવા

એમની આપેલ ભેટ બેવફાઇ ની કાફી છે...

નફરત કરવા માટે......

પણ એનો અહેસાસ તને પણ રેશે..

તું તો જિંદગીની ભીડમાં આગળ પણ નિકળી ગયો મારા વિના

પણ હું ખાલી તારી યાદોમાં તડપતી માછલી ની જેમ રહી

ખોટો બેવફાઇ ના બોજમાં...

jigna pandya... ✍🏻

1 Comments

ધબકાર... videos on Matrubharti
ધબકાર... Matrubharti Verified 2 year ago

બોજ તો બસ એટલો જ લાગ્યો આ જીવ કેમ હજુયે છે!
અહેસાસ, સ્પર્શ, લાગણી, પ્રેમ, નથી યાદો કેમ હજુયે છે!