Gujarati Blog videos by Dr. Damyanti H. Bhatt Watch Free

Published On : 30-Jan-2022 12:40pm

218 views

સદીઓ સુધી અમર રહેશે,
ગાંધી તમારી કહાની,
જરૂર નથી આજે તમારી,
સત્ય અને અહિંસા ની,
તેથી શું થોડી અસત્ય
ઠરી જવાની તમારી,
સંત કોટીની આલમગીરી,
નહીં મળે આ દુનિયા ને
ફરી એ ફકીરી,એ ખુમારી,
સદીઓ સુધી અમર રહેશે,
ગાંધી તમારી કહાની.
✍️...© drdhbhatt...
🇳🇪 મહાત્મા ગાંધી ની જય 🇳🇪
બાપુ નાં ચરણોમાં કોટી પ્રણામ 🙏🙏🙏

1 Comments

shekhar kharadi Idriya videos on Matrubharti
shekhar kharadi Idriya Matrubharti Verified 3 year ago

वास्तविक प्रस्तुति 💐🙏