Gujarati Blog videos by Harsh Parmar Watch Free

Published On : 14-Apr-2021 09:02am

555 views

વિશ્વ વિભૂતિ,નારી મુક્તિદાતા,મહામાનવ બોધિસત્વ વિશ્વરત્ન,સિમ્બોલ ઓફ નોલેજ પુરી દુનિયામાં જેમનો જન્મદિવસ કરોડો લોકો દ્વારા સ્વયંભૂ ઉજવવામાં આવે છે એવા સંવિધાન ના નિર્માતા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરજી ને 130માં જન્મ દિવસે કોટી કોટી નમન.🙏🙏🙏🙏
દેશમાં તમામ નાગરિકો ને મંગલ કામના સાથે આંબેડકર જ્યંતી ની મંગલ કામનાઓ.

2 Comments

Harsh Parmar videos on Matrubharti
Harsh Parmar Matrubharti Verified 6 year ago

Jay bhim ❤🙏🙏

Aakanksha videos on Matrubharti
Aakanksha Matrubharti Verified 6 year ago

Jai Bheem 💙🙏🏻