Gujarati Good Night videos by ANAND SAMANI Watch Free

Published On : 28-Mar-2021 11:53pm

976 views

અજ્ઞાન થાય ભસ્મીભૂત ને જ્ઞાનની અમર જ્યોતિ પ્રજ્વલિત થાય....
સંસ્કારોનું સિંચન અનેરું પાંગરેને ભારતવર્ષ ફરી વિશ્વનું કેન્દ્ર થાય....
હોળીનાં પાવનપર્વ પર પ્રાર્થના ભક્ત પ્રહલાદ અહીં ફરી ફરી થાય...
#જયશ્રીકૃષ્ણ

1 Comments

Tr. Mrs. Snehal Jani videos on Matrubharti
Tr. Mrs. Snehal Jani Matrubharti Verified 4 year ago

🙏🙏🙏