Gujarati Blog videos by જીગર _અનામી રાઇટર Watch Free
Published On : 24-Feb-2021 10:56pm192 views
મારા ફળીયામાં ઉછરી રહેલા વૃક્ષોમાંનું એક વૃક્ષ.
જેને અહીંની પ્રાદેશિક ભાષામાં 'વિદ્યા' અથવા 'શરૂ' કહે છે. આ વૃક્ષને પાંદડાની જગ્યાએ પાંખડીઓ હોય છે. જયારે આ વૃક્ષની પાંખડીઓ ઉપર પાણી રેડીએ અને એ પાણી કુંડામાં પડે એ દ્રશ્ય ખુબ જ નયનરમ્ય અને અદ્ભૂત હોય છે.
જીગર_અનામી રાઇટર

2 Comments
આભાર કવિ ❤️