Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 11-Nov-2020 06:07pm

294 views

સ્કાય હેઝ નો લિમિટ નોવેલની ખૂબ સફળતા પછી....
**લવ બ્લડ ** નવલકથા માતૃભારતીનાં મંચ ઉપર ધૂમ મચાવી રહી છે.
સુરજીત અને રિતિકા..ડમરૂનાથનાં ષડ્યંત્રમાં ફસાયા .કેવી રીતે નીકળશે? પ્રેમ અને અફેરની રસપ્રચુર વાતો કંઇક અનોખો રસ પીરસી રહયો છે. રહસ્યનાં તાણાવાણામાં વણાયેલી રસપ્રદ વાર્તા અસલ પડાવ પર આવી છે..વાંચવા ચૂકશો નહીં..
https://www.matrubharti.com/book/19899897/love-blood
#daksheshinamdar

2 Comments

Dakshesh Inamdar videos on Matrubharti
Dakshesh Inamdar Matrubharti Verified 6 year ago

Thank you very much

Ashok Prajapati videos on Matrubharti
Ashok Prajapati 6 year ago

क्लास नोवेल।