Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free
Published On : 27-Jul-2020 06:13pm673 views
*કુદરતે બક્ષેલી ધરબાયેલી "કળા"ને સાક્ષર કરી.
તમારાં પ્રેમનાં સાક્ષાત્કારે જુઓ કેવી કમાલ કરી.*
*કોઈ મોલ્ડ વિના સ્વ હસ્તે કંડારેલું મારું શિલ્પકામ. 👇
*પ્રાણ પૂરે કુદરત એનાં હરએક દ્રશ્યમાં.
જીવંત કરી સાક્ષાત્કાર કરાવે દ્રષ્ટિમાં.
કલમ ઉઠાવું હું કે ચિત્ર કરું કાગળમાં.
શિલ્પ બનાવું હાથથી પૂરું એ પ્રાણમાં.
કળાને સમર્પિત થાય ગુણ કલાકારમાં.
કુદરતની એ નજર મીઠી મારાં જીવમાં.
પૂરું હું પ્રાણ બનાવી તસ્વીર શિલ્પમાં.
વિશ્વકર્માને નમ્ર થઈ નમું હું "દિલ"માં.
દક્ષેશ ઇનામદાર."દિલ"..
#daksheshinamdar
તમારાં પ્રેમનાં સાક્ષાત્કારે જુઓ કેવી કમાલ કરી.*
*કોઈ મોલ્ડ વિના સ્વ હસ્તે કંડારેલું મારું શિલ્પકામ. 👇
*પ્રાણ પૂરે કુદરત એનાં હરએક દ્રશ્યમાં.
જીવંત કરી સાક્ષાત્કાર કરાવે દ્રષ્ટિમાં.
કલમ ઉઠાવું હું કે ચિત્ર કરું કાગળમાં.
શિલ્પ બનાવું હાથથી પૂરું એ પ્રાણમાં.
કળાને સમર્પિત થાય ગુણ કલાકારમાં.
કુદરતની એ નજર મીઠી મારાં જીવમાં.
પૂરું હું પ્રાણ બનાવી તસ્વીર શિલ્પમાં.
વિશ્વકર્માને નમ્ર થઈ નમું હું "દિલ"માં.
દક્ષેશ ઇનામદાર."દિલ"..
#daksheshinamdar
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
Prem_222
4 year ago
1 Comments