Gujarati Blog videos by Nirav Patel SHYAM Watch Free

Published On : 25-Jan-2020 08:14am

1k views

મોજ વિથ મલ્હાર/માનસી....

બહુ જ મઝાનો માણસ છે #મલ્હાર_ઠાકર અને બહુ જ વાતોડી છે #માનસી_પારેખ . ઘણીવાર સુધી વાતો કરવા છતાં એમ લાગ્યું જ નહીં કોઈ સ્ટાર સાથે વાતો કરીએ છીએ, એવું લાગે જાણે મિત્રો સાથે બેસીને ગપ્પા મારતા હોઈએ.

ગુજરાતી ફિલ્મમાં એક મોટું નામ એટલે મલ્હાર અને બોલીવુડમાં જેને ઊરી જેવી સફળ ફિલ્મમાં કામ કર્યું એ માનસી, હવે એક સરસ મઝાની ગુજરાતી ફિલ્મ લઈને આવે છે #ગોળકેરી ,
થોડી વાતો ફિલ્મની અને થોડી અંગત અંગત,
જામી ગઈ એમની સાથે અનેરી રંગત રંગત..

@શ્યામ

2 Comments

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 4 year ago

Yes

Meera videos on Matrubharti
Meera 4 year ago

OMG MALHAR 👌👌👌