Gujarati Funny videos by Babubhai Sentimental Watch Free

Published On : 09-Jan-2020 06:00pm

1.7k views

તમારી આતુરતા નો અંત!
BABUBHAI SENTIMENTAL TRAILER IS OUT NOW. જુઓ અને તમારા દોસ્તો સાથે શેયર કરો!

.
આપણા ગુજરાત એ વિશ્વ ને બાપુ આપ્યા. બાપુ એ અન્યાય સામે અહિંસા થી લડતા શીખવાડ્યું, પણ હવે સમય “નમી જા અને ખમી જા” નો નથી.

કેમ કે હવે સમય બાપુ નો નહિ, બાબુ (એટલે કે બાબુભાઈ) નો છે!

“હવે સેન્ટિ નહિ મેન્ટલ થવાનો વારો”
Produced by Nidhi Mori | Veena Sharma
Co-produced by : Bharat Mori | Rahul Rajput | Poonam Sharma
Starring NakshRaaj Shivani Joshi Nisarg Trivedi , Sisodia Kamal, Shekhar Shukla, Deval Nanavati, Hitesh Thaker

Special Appearance : Mayur Chauhan Aka Michael
Story, Screenplay & Direction by Milan Sharma

Edited by Amit Vikas Patel

Written by : DrRaj Rathod
#BabubhaiSentimental #officialtrailer #Gujaratifilm #gujaraticinema

1 Comments

Deepti Khanna videos on Matrubharti
Deepti Khanna Matrubharti Verified 5 year ago