Gujarati Good Night videos by AJ Shounak Watch Free

Published On : 26-Mar-2019 09:00pm

1.3k views

6 Comments

Sajan Limbachiya videos on Matrubharti
Sajan Limbachiya 5 year ago

સાંભળો પ્રણવભાઈ એવું છે ને કે ડાળ પર બેઠેલા પક્ષી ને ડાળી તૂટવાનો ભય નથી હોતો પણ એને એની પાંખો ઉપર વિશ્વાસ હોય છે એટલા માટે જ એક ડાળ ઉપર નિરાંતે બેસી રહેતું હોય છે એટલે જો પોતાની જાત ઉપર વિશ્વાસ રાખશો તો ક્યારેય ડાળી ટુટવાનો ડર નહીં લાગે... એવી રીતે વિશ્વાસ રાખીને આગળ વધો તો કદી પણ આવો ડર તમારા જીવનમાં નહીં રહે.

vishal patel videos on Matrubharti
vishal patel 5 year ago

aek manaso bija manas sathe ladai kare ae joi dar lage...

Pranav Kava videos on Matrubharti
Pranav Kava 5 year ago

હા પણ એ જ તો ડર છે

AJ Shounak videos on Matrubharti
AJ Shounak 5 year ago

bas to Pranav todi savdhani sathe unda pani ma utari jao. dar nikali jashe

Nidhi_Nanhi_Kalam_ videos on Matrubharti
Nidhi_Nanhi_Kalam_ Matrubharti Verified 5 year ago

nice consept ? loneliness is very scary...

Pranav Kava videos on Matrubharti
Pranav Kava 5 year ago

પાણી માં તરવાનો ડર લાગે છે.