Gujarati Good Night videos by AJ Pranay Watch Free
Published On : 21-Mar-2019 09:00pm564 views
9 Comments


u r ri8... it's really true... samasya etli badhi pan moti nthi hoti jetli apne dhariye chiye...

આમ સમસ્યા મોટી નથી હોતી જવાબ આપણી સામે હોય છે આપણે સમસ્યા ના બારા મા વિચારી એ છીએ જવાબ શોધતાં નથી

એકવાર એક ગાડી એક રેલ્વે ના ગરનાળા મા ફસાઈ ગઈ ગાડી ગરનાળા ની ઉપર ટચ થઈ જતી હતી ઘણા લોકો ના અને પોલીસના પ્રયત્નો છતાં પણ ગાડી નીકળી નહી ત્યાં બે પાંચ મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ આવી ને વાત કરે છે કે અમે બે મીનીટ માં ગાડી બાહાર કાડી આપી એ ત્યારે પોલીસ એમની વાત પર ગુસ્સે થઈ જાય છે એમને ભગાવી મુકે છે ત્યાં ઉભેલા એક વડીલ સાભળે છે અને એ વિદ્યાર્થીઓને પુછે છે કઈ રીતે તમે ગાડી ગરનાળા ની બાહાર કાડી શકો એમને જવાબ આપ્યો બધા ટાયર માંથી થોડી થોડી હવા કાઢી નાખવી ગાડી નીચે થઈ જશે
Nice Pranay..We grow fearless only by going through it