Gujarati Good Morning videos by AJ Devanshi Watch Free
Published On : 16-Jan-2019 08:00am1.3k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
23 Comments
ખુબ સરસ લખ્યું તીર્થરાજ સી હું પણ માનું છું કે સ્ત્રીઓનું પ્રમાણ ઘણા ક્ષેત્રે બહુ ઓછું છે અને આશા છે કે ફ્યૂચરમાં બધા જ ક્ષેત્રોમાં સ્ત્રીઓ પોતાનો હાથ અજમાવશે.
આખી जिंदगी આંકડા tame માંડો ne.....સરવાળો कोय bija kari જાય એનું નામ નસીબ....પ્રેમ तो નસીબ ma લખાયેલો होय to j थाय.......बाकी વહેમ તો ઘણા sathe thay જ से.......for example me.....?
મારુ માનવું છે દરેકે સ્ત્રીઓની reapect કરવી જ જોઈએ , તેને માંન આપવું જોઈએ પૂરતી તક આપવી જોઈએ !
ખુબ સુંદર વાત કહી હર્ષભાઈ પ્રાચીન સમયથી જ સ્ત્રી શક્તિ ને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે અને સ્ત્રી વિશે ઘણું લખવામાં પણ આવ્યું છે ઘણી સુંદર રચનાઓ છે.
"સ્ત્રી" સ્ત્રીના અનેક રૂપ હોયછે , સ્ત્રી માતા છે ને બેન પણ છે, સ્ત્રી પત્ની છે અને ફ્રેન્ડ પણ છે. તે દરેક સંબંધ નીભાવી જાણે છે તે દરેક મુસીબતોને હરાવવી પણ જાણે છે. તેમનામાં અદ્દભુત ઇચ્છા શક્તિ , સહન શક્તિ, હોય છે. સ્ત્રી પ્રેરણાનો સ્ત્રોત છે. સૌથી ખાસ વાત તો એ છે તે કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહે છે તે નાની બાબતો માંથી ખુશી શોધી લે છે. આજ ની સ્ત્રીએ બધા જ ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. પરંતુ બધાં જ ક્ષેત્રોમાં પુરુષની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ ઓછું છે જે વધવું ખૂબ જ જરૂરી છે.
and yes.!! i have a female dog called 'Lucy' she's a street dog..her mother and all the other puppies died in because of disease called neaplasm. but we saved lucy. Now she's 3 years old and brave. and now She is lady dog don of that area. she suffered really hard but now she mother of 7 puppies. but her bark is like a roar.
રસોડાથી લઈ તીર ,તલવાર ,કામઠા એ તો સર કરી જ ચૂકી છે મહિલા શકિત હવે સંસ્કૃતિ સંવર્ધનમાં સક્રિય થવાની જરૂર છે.
બ્રહ્માંડમાં ડાર્ક એનર્જી રૂપે રહેલી આદિ શક્તિ થી લઈને અનેક રૂપે આપણી આજુબાજુ સ્ત્રી અને સ્ત્રીતત્વ રહે છે. એને પ્રેમ કરતાં ય આવડે છે અને નિભાવતા પણ. ચંદ્રકાંત બક્ષીના શબ્દો ઉધાર લઈને કહું તો, સ્ત્રી છે માટે ઋતુઓ ફરે છે, સાગરમાં ભરતી ઓટ થાય છે.
બ્રહ્માંડમાં ડાર્ક એનર્જી રૂપે રહેલી આદિ શક્તિ થી લઈને અનેક રૂપે આપણી આજુબાજુ સ્ત્રી અને સ્ત્રીતત્વ રહે છે. એને પ્રેમ કરતાં ય આવડે છે અને નિભાવતા પણ. ચંદ્રકાંત બક્ષીના શબ્દો ઉધાર લઈને કહું તો, સ્ત્રી છે માટે ઋતુઓ ફરે છે, સાગરમાં ભરતી ઓટ થાય છે.
stree - shakti che, urja che, life na koi pn phase ma stree sathe koi ne koi rite to hoi j che..who gives us potential every moment. mother,sister,wife,friend and a daughter che tyare j aa duniya ma niswarth prem che...j tamari sathe hamesha ek shakti ni jem hoi che.
I'll share it you.