AJ Anand, Morning-Maza on 10-Jan-2019 08:00am | Matrubharti | Morning-Maza Video

Published On : 10-Jan-2019 08:00am

32 Comments

Suthar Kalpana 6 month ago

ખૂબ જ સરસ.

Hk Kotecha 6 month ago

nice progame.

Highly viss 6 month ago

bilkul sachi vat che..😊

Yagnik Raval 6 month ago

કુદરત ની જ કારીગરી અદ્ભૂત 6

AJ Anand 6 month ago

જયેશકુમાર મકવાણા ખૂબ આભાર મિત્ર..😊👍

AJ Anand 6 month ago

જયેશકુમાર મકવાણા ખૂબ આભાર મિત્ર..😊👍

AJ Anand 6 month ago

ભરત પરમાર એકદમ સાચી વાત છે..આપણે હંમેશા એને માણવા માટે આતુર રહેવું જોઈએ..😊👍

Bharat Parmar 6 month ago

jova jaiye to kudrat ni karigari adbhut che aj anand.

Jayeshkumar Makwana 6 month ago

nice..

AJ Anand 6 month ago

રાહુલ ખંડેરા થેન્ક યુ અને મિત્ર ગમતી પ્રકૃતિ વિશે જણાવો અથવા નીચે કોમેન્ટ માં લખો..😊👍

AJ Anand 6 month ago

નિલેષ કુમાર ખૂબ ખૂબ આભાર..😊👍

Rahul Khandera 6 month ago

Bahu Saras....

Nilesh Kumar 6 month ago

Khub j saras

AJ Anand 6 month ago

પ્રકાશ કલાલ આભાર મિત્ર...😊👍

Prakash Kalal 6 month ago

khub saras

Gaurav Pithwa 6 month ago

kl

AJ Anand 6 month ago

તથાગત ચૌધરી આભાર દોસ્ત...😊👍

Tathagat Chaudhary 6 month ago

Nice one👏

AJ Anand 6 month ago

તીર્થરાજસિંહ આભાર..😊👍

Tirthrajsinh 6 month ago

ચોક્કસ આનંદ જી!

AJ Anand 6 month ago

થેન્ક યુ તીર્થરાજસિંહ..તમે જ્યારે પણ આ શુભ કાર્ય કરો ત્યારે જરૂર થી એના ફોટોઝ લઈ અમારા સાથે શેર કરજો..આનંદ થશે...😊👍

Tirthrajsinh 6 month ago

જરૂર એમ પણ કરીશુ આનંદભાઈ!

AJ Anand 6 month ago

આભાર તીર્થરાજસિંહ..આજના સમયમાં મનુષ્ય પોતાના સ્વાર્થ માટે આ વૃક્ષો , ફૂલો અને પ્રકૃતિનો નાશ કરતો જાય છે..તો આપણા એક નાનકડા પ્રયાસ થી એ અટકી શકે છે..આપણે વધારે નઈ તો એક નાનકડું વૃક્ષ તો વવી શકીએ ને ? હું તો જરૂર થી આ પ્રયાસ કરીશ અને આશા રાખું છું કે તમે બધા પણ કરશો..😊👍

Tirthrajsinh 6 month ago

ખુબજ સુંદર રજુઆત આનંદભાઈ! કુદરતની તો બધી જ રચનાઓ શ્રેષ્ઠ છે પણ મને સૌથી વધું વૃક્ષો,ફુલો, અને હરિયાળી ખુબજ પસંદ છે.

AJ Anand 6 month ago

થેન્ક યુ આશિષસિંહ પરમાર..😊👍

Ashishsinh Parmar 6 month ago

Khub j saras anand bhai

AJ Anand 6 month ago

બિલકુલ સાચી વાત છે મંથનભાઈ..એને માણવા જઈએ તો કદાચ જીવન પણ ઓછું પડે..😊👍

Manthan Patel 6 month ago

ખૂબ ગહન રહસ્યો છુપાયેલ હોય છે કુદરત ની કરામત મા. જે એક અલગજ દુનિયા ઉભી કરે છે.

AJ Anand 6 month ago

કિરણભાઈ આભાર..અને હા તમારી વાત સાચી છે..પ્રકૃતિની રચનાઓ એટલી અદ્ભૂત છે કે એને ગમે તેટલી માણો..ઓછી જ પડે..😊👍

AJ Anand 6 month ago

દીપકભાઈ ઠાકોર ખૂબ ખૂબ આભાર..😊👍

Kiran Thakor 6 month ago

umashankar joshi ni kavita , waah khub saras , prakruti ne jetli mano atli ochi che.

Dipak Thakor 6 month ago

khub sundar rajuat aj anand..

Related Videos

Show More