Gujarati Good Morning videos by AJ Devanshi Watch Free
Published On : 09-Jan-2019 08:00am1.3k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
38 Comments
Thank you vishal for commenting here and sharing your thoughts on our program.
I would love to reply you all. thank you for sharing your thoughts. keep enjoying our Videos
તમે સાચું કહો છો તીર્થરાજ ભાઈ પોતાની જાતને બીજા સાથે કમ્પેર કરવા કરતા જો પોતાની જાત સાથે જ કમ્પેર કરશો તો તમારી તમારામાં રહેલા ગુણો , ખામીઓ , શું improve કરવાની જરૂર છે એ ખબર પડશે અને આ કરવાથી તમે સારા માણસ બની શકશો.
આભાર રેશ્માબેન બસ આવી જ રીતે અમારા વિડિયો જો તારો અને વીડિયોઝ પર કમેન્ટ કરતા રહો
ખરું કહું બીજા સાથે Comparison કરવાથી હંમેશા દુઃખી જ થઈએ છીએ. પરંતુ પોતાની સાથે જો Comparison કરીએ તો કદાચ પ્રગતિ સાધવામાં મદદરૂપ થાય
ધૂળિયે મારગ (મકરન્દ દવે)
કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક.
Like to hear all your videos. Ideas & themes are best of all your videos. Hope someday you will responce.
હા મિલનભાઈ , અમે લોકો આ માધ્યમથી આ જ બધા પ્રશ્નો , સંજોગો ની જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી અમે તમને હિંમત આપી શકીયે, તમારા વિચારો જાણી શકીએ
ખુબજ સુંદર વાક્ય લખ્યું છે. . પણ આજના આ જમાના માં દેખાદેખી એટલી વધી ગઈ છે... કે કોઈ પણ વ્યક્તિ સરખામણી કર્યા વગર રહી શકતો નથી. અને દુઃખી છેવટે ખુદને જ કરી બેસે છે. એક પગલું જરા સંભાળી ને ભારે તો આ પ્રશ્ન જ ના રહે.
હા મિલનભાઈ તમે સાચું કહું છું સરખામણી કરવાથી કશું વળતું નથી બસ આપણે બીજાની સામે આપણી પોતાની જાતને નાની સમજવા લાગ્યા છીએ અમારા script writer એ બહુ સુંદર વાક્ય લખ્યું છે જીવન તો સજાવવા માટે છે સરખામણી કરવા નહીં
તન્વી બેન , તમે બધી કવિતાઓ ના નામ કમેન્ટમાં લખીને મને પણ મારું બાળપણ યાદ કરાવી દીધું
હા દેવાંશી અત્યારે પણ હું સ્કૂલ માં હું ટામેટું મને ફ્રિજ માં બહુ લાગે છે ઠંડી, પીળો પતંગ મારી પીળો પતંગ , અને બા મને ચપટી વગાડતાં આવડી ગઈ જેવી કવિતાઓ યાદ કરીને બાળકો સાથે બાળક બની એ જ બાળપણ નિ મસ્તી થી ગવડાવી મજા લઉં છું. બે ઘડી બાળક બની જવાય. કવિતાઓ જ એવી છે...
ખૂબ સરસ મોર્નિંગ મંત્ર દેવાંશી જી. સરખામણી કરવા કરતા કાર્ય કરવા માં સમય આપીશું તો કાર્ય ઉત્તમ થશે.
My father used to rhyme this poetry. Today, my father turned 58. Thank you so much for this beautiful rememberence.
Sachi vat છે devanshiji... બસ દરિયા જેવું વિશાળ હ્રદય રાખવાની જરૂર છે... ના નાનું ના મોટું કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર સૌને આવકારતા રહેવાની જરૂર છે.
Thank you NicheTech