Gujarati Good Night videos by AJ Jaini Watch Free
Published On : 07-Jan-2019 09:00pm1.3k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
17 Comments
tirthrajsinh , હા . અને અત્યારે આં depression અને anxiety ના ખૂબ વધતા કેસ માં આં તો જરૂરી પગલું છે . પોતાના માં વિશ્વાસ . એ હોય તો બસ ગમે તે જંગ લડવાની હિંમત આવી જાય.
ખરું કહ્યું jaini ji! એ શક્તિ આપણી સાથે હોય છે એટલે જ આપણને ખુદ પર વિશ્વાસ આવે છે અને નિષફળતા નો કોઈ ડર રહેતો જ નથી!
tirthrajsinh , વાહ. બસ પોતાનામાં વિશ્વાસ . એ તો સૌથી અગત્યનું પહેલું પગલું છે . તમે ખૂબ સુંદર રચના લખી હતી . અને આપણી પાછળ બસ એ શક્તિ છે જ . એમ માનીને આગળ વધીએ તો પડવાની પણ બીક રહે . કેમ કે એક વિશ્વાસ હોય કે એ શક્તિ બસ આપણને કઈ. જ નહિ થવા દે.
થોડા દિવસો પહેલાની જ વાત છે હું એવું માનતો હતો કે કોઈ કૃતિ કે રચના નું સર્જન કરવું મારા માટે impossible છે અને કરીશ તો તેને કોઈ જ પસંદ નહિ કરે ! But બધા જ Aj મિત્રોના સુંદર સુંદર video જોઈ થયું એક વાર પ્રયત્ન તો કરવો જ જોઈએ ! મેં ખૂબ મહેનત થી મારુ 100% આપી એક કવિતા રચી ! તેને koi like કરશે તેની koi આશા નહોતી But નવા વર્ષના પહેલા જ દિવસે Aj Arpit દ્વારા તેને morning મજા માં રજૂ કરવામાં આવી! આ વાત નો શ્રેય હું એ દિવ્ય શક્તિ ને આપીશ જેણે દરેક વખતની જેમ આ વખતે પણ મારી કલ્પનાથી વધુ સારું પરિણામ આપ્યુ
yes , આયુષી . ઘણા બધા એવા આજના સમય માં પણ કિસ્સા છે જેમાં કોઈક શક્તિ એ કોઈ વિશ્વાસ એ કોઈનો બચાવ કર્યો હોય. બસ બધું આપણા આં મન ની અંદર છે . તમે ધારો એ થઈ શકે બસ વિશ્વાસ હોય તો.
હા..હું પણ એ શક્તિ માં..એ ઈશ્વરમાં માનુ છું..અને એ ઈશ્વર પણ હંમેશા આપણી રક્ષા કરતા જ હોય છે અને એનુ ઉદાહરણ જો કોઈને જોઈતું હોય તો દૌપદીના ચીરહરણની વાત કયાં કોઈથી અજાણી છે..! so..whatever he does, it's best for us..!! all matter is just 'TRUST'..!
સૌ પ્રથમ તો હું કર્મ કરવામાં માનું છું પરંતુ ઈશ્વર કહો કે કોઈ દિવ્ય શક્તિ કે વિશ્વાસ મારો personal Experience એ છે કે મેં જ્યારે પણ મેં મારું 100% એફોર્ટ આપ્યું છે ત્યારે મને તેનું પરિણામ ચોંકાવનારું & કલ્પનાથી પણ વધુ સારું મળ્યું છે.
God is great