Gujarati Good Night videos by AJ Jaini Watch Free
Published On : 24-Dec-2018 09:00pm545 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
22 Comments
#AJJAINI શનીદેવ ના કે મહાદેવ ના મંદિરને તમારા એક પણ રૂપીયાની જરૂર નથી તો હજારો રૂપીયા ત્યા આપવાને બદલે આ નાના ઝુપડા કે ફુટપાથ પર આપો, ને તમે એ મંદિર મા કરેલુ 5000 નુ ભગવાન ગણશે કે નહિ ખબર નથી પણ ઝૂપડીમા આપેલા 25પૈસા ની પણ નોંધ લેવી પડે એમને.
જરૂર...! તે ઘટના મને જીવનભર યાદ રહેશે અને હું આજીવન જરૂરતમંદ લોકોને મદદરૂપ થવા પ્રયત્ન કરીશ..!
tirthrajsinh , આપે બની શકે તેટલો પ્રયત્ન કર્યો. એ. જ મહત્વનું છે. અને હવે તમને સમય મળે ત્યારે કોઈ અન્ય ને મદદ કરીએ તો મદદ કદાચ આડકતરી રીતે તે મા સુધી પહોંચશે.
tirthrajsinh, આપણે ક્યારેય તેઓની પરિસ્થિતિ નો અનુભવ કરી જે નથી શકવાના અને આપણે તેઓને સમજીએ છે એ કેહવુ સત્ય નથી. એ કડકડતી ઠંડી તેઓ સહન કઈ રીતે કરતા હશે એ વાત ફકત આપણા માટે પ્રશ્ન રહેશે.
sorry typing mistake....મારુ કહેવાનું હતું કે જ્યારે તે કિસ્સા માં માત્ર બાળક ની મદદ કરી શક્યો હતો માતાની નહીં...આવા કિસ્સામાં બહુ લાચાર અનુભવીએ છીએ..
આભાર, પણ ઘણું દુઃખ અને લચાર અનુભવું છું ખુદને જ્યારે આવા બધા લોકોની મદદ નથી કરી શકતો. જેમકે તે કિસ્સા માં હું માત્ર બલકનજ
જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે મેં જોયું માત્ર ત્રણ ચાર વર્ષનું બાળક તેની માતા સાથે બસ સ્ટોપ પર સુઈ રહ્યું હતું અને તેઓની પાસે ઠંડીથી બચવા કહી પણ નહોતું....તે જોઈ મેં મારું jecket તે બાળક ને આપ્યું...પણ ખરી વાત તો મને ત્યારે સમજાઈ જ્યારે મેં ખુદ jacket આપ્યા બાદ ઠંડી અનુભવી. જો માત્ર એક હોસ્પિટલ સુધીમાં મેં અસહ્ય ઠંડી અનુભવી તો તેવો પુરી રાત કેવી રીતે પસાર કરતા હશે.???? આ અનુભવ મને જીવનભર યાદ રહેશે...માટે મેં તે દિવસથી જ સંકલ્પ કર્યો છે કે હું બનીશકે એટલી એટલી જરૂર મદદ કરીશ...મિત્રો please તમે પણ
હા, આ એક કડવું સત્ય છે કે હજુ પણ આપણી આસપાસ આવી પરિસ્થિતિ જોવા મળે છે..થોડા દિવસો પહેલાની જ વાત છે . મારા દાદી ICU માં હતા માટે emergemcy હોવાને કારણે વહેલા 4:00am હોસ્પિટલ જાવા ઘર
rakesh , જી. એ જ પ્રયાસ છે . દરેક જણ ઓછામાં ઓછું એક ધાબળો આપવાનું પણ નક્કી કરે તો કેટલા બધા લોકો આ ઠંડી માં પીસાતા બચી જાય . આપણે એક સંકલ્પ લઈએ કે આ વીડિયો ને અહી જોઈને like કરી મૂકવો નથી. પણ હવે ના અઠવાડિયા માં , આ સાત દિવસ ના સમય માં આપણે આ બાબતે જાગૃત થઈ ફૂટપાથ પર સૂતેલા લોકોની મદદ કરીએ.
sundar vaat sundar vichaar. darek reader 1 garib ne dhablo aapvano sankalp kare...
aateka , હા એકદમ સાચી વાત .. તો ચાલો ને આ શિયાળા માં એક ગરમ અને આરામદાયક ઊંઘ કોઈકને પોહચડીએ . અને આ કાર્ય કર્યા પછીની આપણી નીંદર માટે હીટર ની જરૂર નહિ પડે.
આપે જ્યારે હીટર ગરમાવો સરસ..ક્યાંથી આવે કોઈને ત્યારે પેલા બેઘર લોકો ઉપર તરસ..?.ગરીબો જ્યારે કડકડતી ઠંડી માં પામે છે મૃત્યુ....રજાઈ ઓઢી સુઈ જઇયે છે આપણે..ક્યાં પડે છે કોઈ ને ફરક..?
parth , yes of course . અને હવે આ likes અને comment માટે નહિ પણ તે માણસનું જીવન સ્તર સુધારવા અને પોતાના સંતોષ માટે કામ કરીએ .
True #AJJaini #Matrubharti . What my thinking is, life is not what you work hard for ourself and family. We just need to go out, seek for people, help them, make their better life and give all the positivity of life. If you do good use of things which u have, everything is like a nothing untill and unless we use for others. Be like kind of people and the day you do that day you live.?
ashvin , ખરી વાત છે. એ મહાદેવના મંદિરે રૂપિયા ચઢાવવાથી પુણ્ય મળશે કે નહિ ખબર નહિ પણ આ લાચાર લોકોને એક ધાબળો પ્રેમથી ઓઢlઢવાથી એ પુણ્ય સાથે આશીર્વાદ જરૂરથી મળશે.