નિશાની

(21)
  • 2.8k
  • 2
  • 845

*નિશાની* વાર્તા.. લઘુકથા.. અલય ગાડી લઈને ધંધાના કામે અમદાવાદ થી વડોદરા જતો હતો.એકસપ્રેસ હાઈવે પસાર થઈ ગયા પછી વડોદરા શહેરમાં દાખલ થયો અને રસ્તામાં તેની ગાડી સાથે એક ઉંમર લાયક માણસ ભટકાઈને પડ્યા. અલયે ગાડી ઉભી રાખી અને એ વ્યક્તિને બેઠા કર્યા સદનસીબે બહુ વાગ્યું ન હતુ. આજુબાજુ મોટુ ટોળું ભેગું થઈ ગયું હતું બધા જ અલયનો વાંક કાઠવા લાગ્યા... અલયે બધાને સમજાવીને મદદ માંગી કે મને આમને દવાખાને દવા કરાવા લઈ જવા દો....અલયે એક જણની મદદ લઇને એ વ્યક્તિને ગાડીમાં બેસાડીને નજીકના દવાખાને લઈ ગયો. બહું વાગ્યું ન હોવાથી હાથે પાટો આવ્યો અને દવા લીધી પછી અલયે એ વ્યક્તિને નજીક