Classic Stories Books in Gujarati language read and download PDF for free

  જૉકર - સ્ટૉરી એક લુઝરની - 24
  by Mer Mehul
  • (23)
  • 145

  જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 24લેખક – મેર મેહુલ    શેફાલીને કારણે અમારી વચ્ચે જે ગેરસમજ થઈ હતી એ બાબતે સુલેહ થઈ ગયો હતો.તે દિવસ પછી હું શેફાલીને ...

  લાલચ
  by Bhavna Bhatt
  • (13)
  • 169

  *લાલચ*   વાર્તા....  ૨૯-૧-૨૦૨૦અનિલ ભાઈ આજે પોતાની પત્નીના ફોટા પાસે ઉભા ઉભા રડતા હતા અને માફી માંગી પસ્તાવો કરતા હતા. સાચું કહેતી હતી લતા તું પણ મેં તારી એક વાત ...

  જૉકર - સ્ટૉરી એક લુઝરની - 23
  by Mer Mehul
  • (37)
  • 295

  જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 23લેખક – મેર મેહુલ     ફ્લોરલ પાર્કની  મુલાકાત પછી એ મારા માટે સર્વસ્વ બની ગઈ હતી.તેની નાનામાં નાની ખ્વાઇશ પુરી કરવાની હું કોશિશ ...

  એકતા
  by Bhavna Bhatt
  • (12)
  • 169

  *એકતા*  વાર્તા... ૨૮-૧-૨૦૨૦ આપણાં પરિવાર ના ગાઢ સંબંધમાં પણ એટલી જગ્યા તો રાખવી કે. પરિવાર ની દરેક વ્યક્તિ છૂટથી શ્વાસ લઇ શકે...! અમુક પરિવાર માં સંબંધ એવા પારદર્શક પણ ...

  પ્રેમીરાજા દેવચંદ - ૯
  by Pawar Mahendra
  • (12)
  • 216

  વૃદ્ધ રહસ્યમય વાત કહેવાનું શરું કરે છે...           પ્રેમીરાજા દેવચંદના પિતા હતા તે વખતની વાત છે,જ્યારે સોનગીર નગરમાં રાજા ફૂલચંદ રાજાનો રાજ હતો.રાજા સાહિત્ય,સંગીત અને કલા પ્રેમી હતો.રાજાને કલા ...

  અંતિમ વિકલ્પ 4
  by ketan motla raghuvanshi
  • 140

  અંતિમ વિકલ્પ પ્રકરણ-૪ 'આઈ એમ સોરી સર, કાયદાનું પાલન તો કરવું જ જોઈએ.' ઇન્સ્પેક્ટર મક્કમતાથી બોલ્યા. 'તો ઠીક છે હું પણ તમને કાયદો જ બતાવું.'વકીલ સાહેબ પધારો..' એક્સ્ક્યુઝ મી ...

  જૉકર - સ્ટૉરી એક લુઝરની - 22
  by Mer Mehul
  • (36)
  • 554

  જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 22લેખક – મેર મેહુલ     જુવાનસિંહ બાજુની ઓરડીમાં પ્રવેશ્યો ત્યારે ઘણો ઉત્સુક હતો.તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે આ સિલસિલાની શરૂઆત થઈ હતી.  ...

  અજબ પ્રેમ ની ગજબ કહાની
  by Bhavna Bhatt
  • (17)
  • 299

  *અજબ પ્રેમ ની ગજબ કહાની*  વાર્તા.. ૨૭-૧-૨૦૨૦આ આપણાં ભારત ની સંસ્કૃતિ અને સભ્યતા અને સંસ્કાર છે કે આપણાં ભારત દેશની દિકરીઓ ગમે એવાં દુઃખ માં પણ પોતાના પરિવારને છોડીને ...

  આનંદ - એન્તોન ચેખોવ - 1
  by Siddharth Chhaya
  • 238

  આનંદ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા રાત્રીના બાર વાગ્યા હતા. મિત્યા કુલ્દ્રોવ, જેનો ચહેરો અત્યંત આનંદિત હતો અને જેના વાળ વાંકડીયા અને વિખરાયેલા હતા, તે પોતાના માતા-પિતાના ...

  અંતિમ વિકલ્પ 3
  by ketan motla raghuvanshi
  • 161

  અંતિમ વિકલ્પ પ્રકરણ-૩. 'ભાઈ શાંતિલાલ હું શું સમજાવી શકું દીકરા વહુને, મને તો ઉલ્ટાનું આશ્ચર્ય થાય છે કે પતિ પત્ની આટલા વર્ષો સુધી કેવી રીતે અબોલા રાખી શકે!' જમનાદાસે ...

  જૉકર - સ્ટૉરી એક લુઝરની - 21
  by Mer Mehul
  • (39)
  • 766

  જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 21લેખક – મેર મેહુલ    અમે બંને લોનમાં જઈ બેઠાં.નિધિએ બેગમાંથી પાણીની બોટલ કાઢી મને આપી.હું પાણી પી રહ્યો હતો ત્યારે નિધિ મને ...

  ઘૈર્ય
  by Urvashi Trivedi
  • (19)
  • 341

  સુજાતા કેમ આવતા મોડું થયું, ક્યાં હતી આટલી વાર, તને તો ખબર જ છે મારો પતિ થોડો મારી પાછળ આવવાનો છે, મારા પગ નથી ચાલતા એટલે તું આખા ગામમાં ...

  અનોખાં બંધન
  by Bhavna Bhatt
  • (17)
  • 402

  *અનોખા બંધન*      વાર્તા..  ૨૭-૧-૨૦૨૦ઓગણીસો એસીના દાયકાની વાત છે. મા - બાપે નક્કી કર્યું એ પ્રમાણે પરણી ગયા. લગ્નની રાતે જ એકબીજાના મોં જોવા મળે. અતુલ અને અનિલા ...

  જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૧૦ - અંતિમ)
  by Siddharth Chhaya
  • 267

  જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૧૦ (અંતિમ) “હું તને એ આપી દઈશ... આજે જ આપીશ, હું મારા નોકરને દસ્તાવેજ કરવા માટે મોકલી દઈશ. ...

  જૉકર - સ્ટૉરી એક લુઝરની - 20
  by Mer Mehul
  • (34)
  • 817

  જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 20લેખક – મેર મેહુલ  ઇન્સપેક્ટર જુવાનસિંહ જૈનીતે મોકલેલા એડ્રેસ પર પહોંચ્યો.તેને આ જગ્યા પર જ શા માટે બોલાવવામાં આવ્યો એ તેને નહોતું સમજાતું.આ ...

  અવળાં તૂત
  by Bhavna Bhatt
  • (11)
  • 249

  *અવળાં તૂત*. વાર્તા... ૨૬-૧-૨૦૨૦ આ જીવનમાં બધું જ શક્ય છે. એવી કોઈ વાત કે વસ્તુ નથી જે આજના માણસો ના કરી શકે...બસ તમારી ઈચ્છા શક્તિ અને પ્રયત્ન મજબૂત હોવા ...

  અંતિમ વિકલ્પ 2
  by ketan motla raghuvanshi
  • 256

  અંતિમ વિકલ્પ પ્રકરણ ર ' દત્તારામ, સાહેબ ઉઠે તો એને કહેજે કે હું મંદિર જાઉં છું અને માસી આવે તો એમને કહેજો કે મારી માટે માત્ર બાફેલા મગ બનાવે. ...

  જૉકર - સ્ટૉરી એક લુઝરની - 19
  by Mer Mehul
  • (34)
  • 888

  જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 19લેખક – મેર મેહુલ    ક્રિશા સાત વાગ્યે હીરાબાગ પાસે ડેરી-ડોનમાં પહોંચી ગઈ.તેણે વાઈટ ડ્રેસ પહેર્યો હતો.ખુલ્લા વાળ તેનાં ચહેરાને અલગ જ લૂક ...

  પાંચ જાદુગરોની કહાની ભાગ-૨
  by Milan
  • (11)
  • 355

  પાંચ જાદુગરોની કહાની ભાગ-૨  આ કહાની એક કાલ્પનિક છે. અને આના બધા પાત્રો પણ કાલ્પનિક છે. અમે કોઈ વ્યક્તિ કે સમાજને ઠેસ પહોંચે તેવું નથી કર્યું. માં-બાપને પ્રણામ. આ કહાની તમને બધા ...

  એક ફોજીની કહાની
  by Bhavna Bhatt
  • 373

  *એક ફોજીની કહાની*  વાર્તા... ૨૫-૧-૨૦૨૦ આમ જ જીવનભરના તોફાન ખાળી રહ્યો છું હું...ફક્ત  ઈશ્વર ના મોઘમ ઈશારે ઈશારે જીવન સફર હાંકી રહ્યો છું.. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં ...

  જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૯)
  by Siddharth Chhaya
  • 226

  જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૯ ઘણા બધા મહિનાઓ વીતી ગયા, વસંત આવી. વસંતની સાથે અજવાળા દિવસો પણ આવ્યા. જીવન હવે કંટાળાજનક કે ...

  અંતિમ વિકલ્પ - 1
  by ketan motla raghuvanshi
  • 303

   નમસ્કાર મિત્રો, લવ-લી- સ્ટોરી  ની સફળતા બાદ આપની સમક્ષ અમારી નવી નવલકથા 'અંતિમ વિકલ્પ' લઈને આવ્યો છું.શહેરના નામાંકિત ઉદ્યોગપતિ જમનાદાસ દલાલ ના પુત્ર મનોજ  દલાલ તેની પત્ની શિલા સાથે ...

  જૉકર - સ્ટૉરી એક લુઝરની - 18
  by Mer Mehul
  • (53)
  • 1k

   જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-18લેખક – મેર મેહુલ       જૈનીત ક્રિશાને પોતાની સ્ટૉરી કહેતો હતો એટલામાં તેનો ફોન રણક્યો.“એક મિનિટ”ક્રિશાને કહી જૈનીતે કૉલ રિસીવ કર્યો, “બોલ જીગરી તને ...

  ઋણાનુબંધ
  by Urvashi Trivedi
  • (19)
  • 511

  ફક્ત  ત્રણવસ નો નાનો બાળક પોતાના ઘરના કાટમાળ સામે ઊભો ઊભો  રડી રહ્યો હતો ભુજમાં આવેલા 2001ના ભૂકંપમાં ઘણાના ઘરો મેદાનમાં ફેરવાઇ ગયા હતા તેમાં આ બાળકના ઘરનો પણ ...

  આમ અચાનક
  by Bhavna Bhatt
  • (20)
  • 503

  *આમ અચાનક*. વાર્તા... ૨૪-૧-૨૦૨૦ એ સાંજ એટલે અચાનક આવેલા સરહદ થી સમાચાર... જે  જિંદગી માં દુઃખ બની ને ફરી  વળ્યા, તારા અભાવના સમાચાર ની આવેલી ખુલ્લી  એક જાસાચિઠ્ઠી... એ ...

  જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૮)
  by Siddharth Chhaya
  • 245

  જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૮ આ ઘટનાના લગભગ દસ દિવસ બાદ, એક સવારે મોડા ઉઠ્યા બાદ તે વરંડામાં ગયો અને તેણે જે ...

  એક અવસર
  by Bhavna Bhatt
  • (20)
  • 384

  *એક અવસર* વાર્તા... ૨૩-૧-૨૦૨૦ આજના સમયમાં તમે શું અને કેવો નિર્ણય લીધો એનું મહત્વ છે અને લીધેલા નિર્ણય ને વળગી રહી ને સમાજમાં એક દાખલો બેસાડવો એ જ મહત્વ ...

  જૉકર - સ્ટૉરી એક લુઝરની - 17
  by Mer Mehul
  • (49)
  • 1k

  જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-17લેખક – મેર મેહુલ     નિધિ સાથે પહેલીવાર મેં ફેસ-ટુ-ફેસ વાત કરી હતી.અમે બંને કેન્ટીમાંથી નાસ્તો કરી બહાર નીકળ્યા એટલે શિકારની રાહ જોઇને બેઠેલા સિંહની ...

  બદલાવ - 1
  by Dipak Dudhat
  • 250

  હું સમર મારો  જન્મ એક એવા પરિવારમાં થયો કે જેમાં કુટુંબમાં કોઈના ઘરે છોકરા નો જન્મ થાય એટલે પુરા કુટુંબ ને ખંજર ભેટ આપવાની.એટલે કે માથાભારે પરિવારમાં મારાં પિતા ...

  અનોખો ચસકો
  by Bhavna Bhatt
  • (20)
  • 563

  *અનોખો ચસકો*  વાર્તા... ૨૦-૧-૨૦૨૦ આપણા પૂર્વજો આપણને કહી ગયા છે કે "પહેલું સુખ તે જાતે નર્યા" પણ આજનો આ ઝડપી યુગ જોઈને એવું લાગે છે કે પહેલું સુખ તે ...