Gujarati Funny videos by Maulik Vasavada Watch Free

Published On : 23-Oct-2026 10:14pm

22 views

શરૂ થઈ ગઈ છે મિશન સફાઈ


બધું જ સાફ થશે,

ગાદલા, તકિયા અને રજાઈ!!

ધુળ થી ધમધમતી,

મેક અપ વગર ની સેલ્ફી પર છે મનાઈ.

પરફ્યુમ ની મહેક છોડો,
ઘરઘરમાં રજકણ છે છવાઈ.

ઈન્કમટેક્સ જેમ રેડ પાડતા,

ગરોળીઓ છે પકડાઈ.

આ કવિતા લખતો કવિ પણ,

માળિયામાં છે ભાઈ!! 🤣

#gujarati #instagrampost #comedyvideos #diwalivibes #ᴠɪʀᴀʟᴘᴏsᴛ

0 Comments

Related Videos

Show More