Gujarati Poem videos by Dhamak Watch Free

Published On : 24-Jun-2026 10:22pm

171 views

**સૌથી વધુ પોતાની જાતને દુઃખી કરી છે.**

ના તો ખુદને પ્રેમ કરી શકી,
ના તો ખુદને ખુશ રાખી શકી.

પોતાના એવા લોકો પાછળ ભાગતી રહી,
જે લોકોને મારી ખરેખર જરૂર હતી કે નહીં,
એ પણ મને ક્યારેય ખબર ન પડી.

બસ જિંદગી આમ જ
બીજાઓ પાછળ ખર્ચ કરતી રહી.

પોતાના માટે થોડું વિચાર્યું તો,
બીજાઓ માટે વિચારતા વિચારતા
પોતાનું વિચારવાનું પણ છોડી દીધું.

પછી કોણ જાણે કેવી રીતે,
પોતાને પાછળ રાખવાની
એક આદત પડી ગઈ.

(DHAMAK)
હિના ગોપીયાણી

2 Comments

Dhamak videos on Matrubharti
Dhamak Matrubharti Verified 1 month ago

थैंक यू ,🙏

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 2 month ago

So painful

Related Videos

Show More