Gujarati Blog videos by Kaushik Dave Watch Free
Published On : 03-Jun-2026 02:12pm27 views
સમજાયું ચકા-ચકીને કે,
ક્ષણમાં બદલાય જીવન.
પણ હિંમત હારવી નહીં,
ફરી તણખલું તણખલું ભેગું કરી,
બાંધીશું નવો માળો,
સાથે રહીને ગૂંથીશું નવા સપના,
ફરીથી જીવશું નવી આશા સાથે.
--કૌશિક દવેના જયશ્રી કૃષ્ણ 🙏 હર હર મહાદેવ 🙏
- ( આપણા જીવનમાં પણ સંઘર્ષ કરતા કરતા કેટલાય સ્વપ્નો તૂટી જતાં હોય છે. દુઃખ આવી જતા હોય છે પણ હિંમત રાખીને ફરીથી પ્રયત્ન કરીને નવું જીવન જીવવાની ઈચ્છા થતી હોય છે.. અને નવા પ્રયત્નો કરીને સફળતના માર્ગે જતા હોઈએ છીએ..)

- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos

0 Comments