Gujarati Blog videos by Kaushik Dave Watch Free

Published On : 27-Apr-2026 09:52am

147 views

મારી આજની રચના ' ભગવાન સાથે એક દિવસ '

કૌશિક કહે, આંખથી નહીં, દિલથી જુઓ,
મહેસૂસ કરો તો ઈશ્વર મળી જાય,
શબ્દોમાં નહીં, શ્વાસમાં વસે છે એ,
ભાવથી ભજો તો ભગવાન ભેટી જાય!

ભગવાન સાથે એક દિવસ જો મળે,
તો જીવન આખું બદલાઈ જાય રે...
- કૌશિક દવે

0 Comments