Gujarati Whatsapp-Status videos by બદનામ રાજા Watch Free

Published On : 20-Mar-2026 09:11am

238 views

શાંતિ કરણ જગ ભરણ ધણણ ધણા ભવ ઘાટ,
નમું આદિ નારીયણી માડી વિશ્ર્વરૂપ વૈરાટ...

ધોળા ધાબર વાળી, ગઢ ચોટીલા ની દેવી, આધશક્તિ કુળદેવી શ્રી ચામુંડા માં ની જય હો... 🙏🏻🚩

0 Comments