Gujarati Blog videos by Kaushik Dave Watch Free

Published On : 28-Feb-2026 12:35pm

44 views

વક્તનો આ માર છે, જિંદગી બદલાય છે,
કસોટી કરે છે ઈશ્વર, શું નૈયા પાર થશે?

બદલાવ આવે જીવનમાં, સુખ શાંતિ ક્યાં છે?
ગુમાવી દીધેલાની યાદીમાં જ, જિંદગી જ જાશે?

અંધારાની આ ઓથમાં, આશાનું કિરણ ક્યાંક હશે,
પડકારોના આ પથ પર, હિંમત જ સાથ દેશે.
-કૌશિક દવે

0 Comments