Gujarati Blog videos by Kaushik Dave Watch Free

Published On : 26-Feb-2026 11:12am

249 views

વિનાશ કાળે વિપરીત બુદ્ધિ,દેખાતો હોય પૃથ્વીનો અંત,
સત્તાની હોડમાં દેશો,હડપ કરતા નાના રાજ્યો.

વાતાવરણ તંગ બનતું, યુદ્ધના ભણકારા થાય,
બોંબ ધડાકા,અણુબોમ્બનો મારો,પૃથ્વીનો અંત નજીક દેખાય.

જોઈ રહ્યો છું પૃથ્વીનો છેલ્લો દિવસ,શ્વાસ લેતા શ્વાસ રૂંધાય,
આ તે કેવો હેવાન બન્યો માનવ,બસ પૃથ્વીનો અંત દેખાય.
- કૌશિક દવે

0 Comments