Gujarati Whatsapp-Status videos by બદનામ રાજા Watch Free

Published On : 19-Jan-2026 12:52am

11 views

મેવાડ મુકુટ મણી, હિંદવો સુર્ય, એકલિંગજી દિવાન, ભારત ગૌરવ, સિસોદિયા કુળ શિરોમણી, પ્રખર પ્રતાપી પરાક્રમી એવાં મહારાણા પ્રતાપસિંહજી ઉદયસિંહજી સિસોદિયા ની પુણ્ય તિથીએ શત્ શત્ નમન 🙏

મેવાડ હજુ ગાય છે તારા ગાણાં,
તને ધન્ય છે મહારાણા 🙏

જય હો મારા રાણાની 🙏🚩

મારો રાણો મને રુદિયે 🌸❤️

0 Comments