Gujarati Poem videos by Dhamak Watch Free

Published On : 20-Oct-2025 06:01pm

188 views

​આવી છે દિવાળી, ને વર્ષો વીતી ગયા,
હવે મોટા થઈ ગયા એટલે,
શું ફટાકડા ફોડવાના બંધ કરી દેવા?
ચાલ આજે હું પાછું જીવી લઉં,
નાનપણની જેમ...
​બંધૂકમાં રહેલી ફટાકડાની રોલ,
મેં પથ્થરથી ફોડી લઉં.
ઓલી નાગની ગોળીને સળગાવીને,
તેમાંથી મોટો નાગ બનાવી લઉં.
​ચાલને આજ પછી એક નવી શરારત કરી લઉં,
ખોટા પ્લાસ્ટિકના સાપની પાછળ,
દોરી બાંધી અંધારામાં ક્યાંક સંતાઈને,
રોડ પર નીકળતા લોકોને ડરાવી દઉં.
​ચાલને પાછું જીવી લઉં,
સામે વાળા માસીના પીપળામાં,
લઈને પાછા બે-ચાર બોમ્બ ફોડી,
ને ભાગી જાઉં.
બધા ઘરે જઈ બેસી થોડીક મીઠાઈ ખાઈ લવ 😂😂
ચાલને આજ તો બધી મજા કરી લઉં!
(પણ હવે પછી એવી મજા ક્યાં)

2 Comments

Dhamak videos on Matrubharti
Dhamak Matrubharti Verified 3 month ago

Happy Diwali 🙏

Ghanshyam Patel videos on Matrubharti
Ghanshyam Patel 3 month ago

🪔 Happy Diwali 🪔

Related Videos

Show More