Gujarati Whatsapp-Status videos by Pandya Bharat Kumar Watch Free

Published On : 14-Jul-2025 10:00pm

128 views

*સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યકિત ની કરો,જે તમારી  બધી વાતો સમાવી લે....*
*ખાબોચિયા જેવા વ્યકિત ની સંગત  કરશો તો સમય આવતાં જ છલકાય જશે અને વાતને કીચડ ની જેમ ફેલાવી દેશે....*

0 Comments