Hindi Whatsapp-Status videos by બદનામ રાજા Watch Free

Published On : 06-Jul-2025 04:29pm

183 views

यही बोहोत है कि
दिल उसको ढुंढ लाया है,
किसी के साथ सही
वो नज़र तो आया है,
कहा आके रुकने थे रास्ते
कहा मोड़ था उसे भुल जा,
वो जो मिल गया उसे याद रख
जो नहीं मिला उसे भुल जा,
ओर वो मेरी नसीब़ की बारिशें
किसी ओर छत पे बरस गई,
दिल ए बेखबर मेरी बात सुन
तु उसे भुल जा, तु उसे भुल जा...!!

❤️‍🩹

7 Comments

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 2 week ago

અત્યારે મારી પાસે રાખું છું...
પણ સમય આવ્યે એ આભાર તો હું વ્યક્ત કરીશ જ અને એ સમયે તારે એ સ્વીકાર કરવાનો રહેશે...
અત્યાર સુધી સત્ય નાં માર્ગે ચાલ્યા છીએ તો આગળ પણ સત્ય નાં પથ પર જ અડગ રહીશું,
મન કર્મ વચનથી 🙏
તું પણ તારી અંદરનાં રામને રાજી રાખજે...
મસ્ત ખાજે પીજે નેં તંદુરસ્ત રહેજે...
સવારે નાસ્તો બિલકુલ ભુલાઈ નહીં એવી મારી નમ્ર અપીલ છે... 🙏

શુભ સંધ્યા 🙏
જય શ્રી રાધે કૃષ્ણ 🙏🚩

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 2 week ago

આભાર રાખ તારી પાસે.. ભવિષ્યમાં કેવા કામ લાગશે😅😀
ખોટા માર્ગે વિચારવું નહી,
જાતમાં વસતા રામને હેરાન કરવું નહી
મસ્ત રહો ને ખુદને માટે વિચારો.
જય શ્રી રાધે કૃષ્ણ 😊🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 2 week ago

મારી આટલી બધી આધી વ્યાધિ ઉપાધિ કરવાં માટે અને આટલી બધી લાગણીસભર કાળજી રાખવા માટે તારો ખુબ ખુબ ખુબ આભાર 🌸🙂

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 2 week ago

શું તોફાન કરે છે ભાઈ? ચિંતા કરાવે. Dp માણસ જેવો મૂક તો મા ગણતો હોય તો મને😔😔😔😔

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 2 week ago

જય શ્રી કૃષ્ણ 🙏
જેવાં તમે એવો જ હું છું 😀
ચીંતા ના કરીશ, સમય સાથે બધું જ થાળે પડી જશે...

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 2 week ago

જય શ્રી કૃષ્ણ ભાઈ
કેમ છો ભાઈ? મેસેજ જોઈ રીપ્લાય કરજો.

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 2 week ago

જય શ્રી કૃષ્ણ ભાઈ 🙏🏻