Gujarati Whatsapp-Status videos by Dada Bhagwan Watch Free

Published On : 01-Jan-2025 10:42am

23 views

વ્હાલમ! તારી ખોટ, પુરાતી નથી...’દાદાજી’ની યાદ, ભૂલાતી નથી... જ્ઞાની પુરુષ એવા હોય કે એમની સૂક્ષ્મ હાજરી નિરંતર વર્તાયા જ કરે પરંતુ, એમની સ્થૂળ હાજરીની ખોટ ક્યારેય પૂરી ના શકાય. સાથે સાથે જ્ઞાની પુરુષ એટલા પ્રેમસ્વરૂપ હોય કે એમને ભૂલી જ ન શકાય. તો ચાલો, પરમ પૂજ્ય દાદા ભગવાનની પુણ્યતિથિ નિમિત્તે પ્રસ્તુત પદ થકી કીર્તન ભક્તિ કરીએ.

For the latest updates subscribe: https://youtube.com/@DadaBhagwanMusic

#DadaBhagwanFoundation #Devotional #Bhakti #Song #Music #Shorts

1 Comments