Gujarati Poem videos by મનોજ નાવડીયા Watch Free

Published On : 27-Dec-2024 07:13am

60 views

થર‌ થર ધ્રુજે હાથ અને પગ,
ભારે ઠંડીની લહેર ઉડી છે,

વ્હેલી સવાર, બપોર કે સાંજ,
જાંણે તું જ રાણી બની છે,

ગામે ગામે ખાલી થયા ચૌક,
ઘરોમાં એની ચર્ચા ઉપડી‌ છે,

ગરમ ચાયની ચુસ્કીઓ સાથે,
બધાને મૌજ મસ્તી ચડી છે,

બેઠા બેઠા તાપણે સૌ તાપે,
જાંણે તું જ રાણી બની છે.

મનોજ નાવડીયા

#tea

2 Comments

મનોજ નાવડીયા videos on Matrubharti
મનોજ નાવડીયા Matrubharti Verified 1 week ago

😂😂😂 ખૂબ આભાર આપનો 🙏

Mrs Farida Desar foram videos on Matrubharti
Mrs Farida Desar foram 1 week ago

ઓહો...આ રાણી... 👍 મને એમ.કે ભાઈ ની કોઈ રાણી છે તો લખશે... 😊
ખુબ સરસ રચના લખી છે....

Related Videos

Show More