Gujarati Whatsapp-Status videos by shah Watch Free

Published On : 23-Oct-2024 04:39pm

47 views

*જીવનમાં આવતી મુશ્કેલીઓ રૂથી ભરેલા કોથળા જેવી હોય છે..*
*જો જોયા જ કરો તો બહુ મોટી દેખાશે પણ ઉપાડી લેશો તો હળવી જ હોય છે..*

*જીવનમાં ધન આવશે તો સુખ મળશે જ એની કોઈ ગેરંટી નથી..*
*પણ ધર્મ આવશે તો જીવન સુખમય બનશે જ એમાં કોઈ સંદેહ નથી..*

*🙏 જય જિનેન્દ્ર* 🙏

0 Comments