Gujarati Blog videos by Hetal Mansawala Watch Free

Published On : 01-Aug-2024 03:10pm

97 views

આ ડાયલોગ પાકિસ્તાની ડ્રામા પાગલખાના ને છે... તેમાં પ્રેમ લાગણી વફાદારી loyalty વિશ્વાસઘાત ધોખો છલ કપટ ભેદભાવ કર્મફળ બધું છે .. તેમાં એક નિર્દોષ વ્યક્તિ જૂઠા વિશ્વાસઘાતી ચરિત્રહીન મતલબી અતિ સ્વાર્થી egotistic ઘમંડી વ્યક્તિના લીધે કેટલી હદ સુધી સ્ટ્રેસ depresion anxiety માનસિક શારીરિક તાણ યાતનાઓથી પસાર થાય છે.. અને તેની સાથે થયેલ વિશ્વાસઘાત છલ તેનાં ખામોશ આંસૂ વેદના તકલીફનો નો બદલો કૂદરત કર્મ કેવી રીતે લે છે.. અને તે દરેક વ્યકિતને તેનો કેવી રીતે regrate એહસાસ જગ જાહેર એના ફેમિલી અને તે વ્યક્તિ સામે conffesion કરે છે.. અને જે વ્યક્તિની લાઇફ તેનાં લીધે કારણે બરબાદ થઈ અને કેટલી હદ સુધી વગર વાંકે તેનાં કારણે દુખ તકલીફ યાતનાઓ સહી તે જ same એ જ situation થી પસાર થાય છે અને તેની લાઇફ ચેન્જ થાય છે ... તે એક શીખ આપે છે કે કર્મ કોઈને નથી છોડતું નાં કોઈનું કંઇપણ કરેલું ભૂલે છે 🔥👍 યાદ જરૂર રાખવુ..

0 Comments