Gujarati Blog videos by સુરજબા ચૌહાણ આર્ય Watch Free

Published On : 17-Jul-2024 01:26pm

186 views

મિત્રો કાલે વરસાદની શરૂઆત જ વીજળી પડવાથી થઈ હતી. એટલો બધો ગાજતો તો કે ડરી જવાતું હતું. એવું લાગતું તું જાણે ચારે તરફ ડીપીઓ ફાટતી હોય. મિત્રો અમે ચારે મા દિકરા આશાપુરા ના નામ નો જાપ કરતા હતા અને ભગવાન ને પ્રાર્થના કરતા હતા કે પ્રભુ વીજળી કોઈ જીવ ઉપર ના પડે.
મારાં પતિ નોકરી થી ઘર આવ્યા કહેવા લાગ્યા આજે હું નોકરી પર થી ઘરે આવી રહ્યો હતો તો રસ્તા મા ચાર જગ્યાએ વીજળી પડી એકવાર તો મારાથી દૂર પડી પણ મને એવુ લાગ્યું મારાં પર પડે નહીં. મિત્રો મેં કહ્યુ અમે ચારે મા દિકરા બધાય જીવો માટે મા આશાપુરા નો જાપ કરતા હતા કે કોઈ જીવને હાની ના થાય. તો તમને થોડું નુકસાન થાય મા આશાપુરા રક્ષા કરે.

0 Comments