Gujarati Poem videos by Tr.Anita Patel Watch Free
Published On : 13-Dec-2023 09:03am162 views
થવા દેને,
જે થતું હોય એ થવા દેને,
હાડમાંસના આ ચર્મને થોડું જીવવા દેને,
તારા સ્પર્શને થોડું એના પર મલકવા દેને,
રોમેરોમ તારા હોવાની અનુભૂતિ થવા દેને,
આંખો બંધ કરી, આ જીવને હૃદયથી જીવવા દેને,
થવા દેને,
જે થતું હોય એ થવા દેને.
-@nugami💙
જે થતું હોય એ થવા દેને,
હાડમાંસના આ ચર્મને થોડું જીવવા દેને,
તારા સ્પર્શને થોડું એના પર મલકવા દેને,
રોમેરોમ તારા હોવાની અનુભૂતિ થવા દેને,
આંખો બંધ કરી, આ જીવને હૃદયથી જીવવા દેને,
થવા દેને,
જે થતું હોય એ થવા દેને.
-@nugami💙
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
1 Comments
Deep line 〰