Gujarati Religious videos by બદનામ રાજા Watch Free

Published On : 08-Sep-2023 12:51am

219 views

કોકે કિધુ હું જીજસ નો બાળક છું,
તો કોકે કિધુ કે હું ઈસ્લામ નો સંદેશ વાહક છું,

પણ ઈ કુરુક્ષેત્ર નાં મેદાનમાં જશોદા નો જાયો અને નંદના લાલાએ જ અખીલ બ્રહ્માંડ નાં નાથે જ અર્જુન નેં છાતી ઠોકીને કિધુ હતું કે હે પાર્થ હું જ ઈશ્વર છું હું જ ભગવાન છું હું જ સુર્ષ્ટિ નો રચયિતા છું હું જ આદી છું હું જ અંત છું 🙏

થય જાય એકવાર જોરથી

જય દ્વારકાધીશ 🙏🚩
જય કાળીયા ઠાકર 🙏
જય હો અખીલ બ્રહ્માંડ નાં નાથની 🙏🚩

3 Comments

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 year ago

જય દ્વારકાધીશ 🙏

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 1 year ago

જય દ્વારકાધીશ 🙏

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 1 year ago

જય દ્વારકાધીશજી🙏