Gujarati Religious videos by બદનામ રાજા Watch Free

Published On : 07-Sep-2023 02:31am

220 views

જીવનને આનંદિત રૂપે કેવી રીતે જીવવું એ...શ્રીકૃષ્ણએ જ શીખવ્યું...
સંઘર્ષમાં જીવનને કેવી રીતે ધબકતું રાખવું એ પણ...શ્રીકૃષ્ણએ જ શીખવ્યું...
યુદ્ધમાં જીતવાની પ્રેરણા પણ...શ્રીકૃષ્ણએ જ આપી !!

ભગવાન શ્રી કૃષ્ણને સમજીએ તો આપણું જીવન ખૂબ સહજ અને સરળ થઇ જાય..!! 👏👏

જન્માષ્ટમી ના પાવન પર્વ પર આપને અને આપના પરિવાર ને કાળીયો ઠાકર સુખ,શાંતિ અને સમૃદ્ધિ આપે અને મારા તરફથી માખણની હાંડી યુ ભરી ભરીન શુભકામના 🙂

જય દ્વારકાધીશ 🙏🚩

2 Comments

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 8 month ago

તમને પણ જન્માષ્ટમી ની મબલખ શુભકામના 🙂🙏

Falguni Dost videos on Matrubharti
Falguni Dost Matrubharti Verified 8 month ago

હેપી જન્માષ્ટમી. 🙏🙏