Gujarati Whatsapp-Status videos by Dada Bhagwan Watch Free

Published On : 08-Jul-2023 11:26am

194 views

દાદાશ્રીની વાણીને હદયગત કરનાર, આપણા નીરુમા!
પ્રેમનું અમૃત પાયું, સૌના દિલમાં અમર થયા, આપણા નીરુમા!
સ્ત્રી દેહથી પર થઈ કેવળ આત્મારૂપ થયા, આપણા નીરુમા !

કુદરતે પણ નીરુમાને ઘણાં વિશેષ ગુણોથી નવાજ્યા હતાં, તેથી જ તેઓ આખા જગતના મધર તરીકેની જબરજસ્ત ભૂમિકાને નિભાવી શક્યા.

તો જાણીએ આજના અપૂર્વ અવસરે પૂજ્ય નીરુમા વિષે: https://dbf.adalaj.org/sfJzMmhj

#HappyGnanDay #PujyaNiruma #Celebration #SpiritualMaster #EmbodimentOfPureLove #DadaBhagwan #DadaBhagwanFoundation

0 Comments