Gujarati Blog videos by Asmita purohit Watch Free

Published On : 11-Jun-2023 02:07pm

218 views

પણોઁ નીમહેફિલ મા આજે આનંદ ફેલાયો છે ,
ફુલડાઓને વહાલ કરતો વાયરો લહેરાયો છે ,
કુણા તડકાની રોશની સાબિતી પ્રસંગ ની પુરે છે
આભ ની આંખો મા મેહ ના અણસાર દેખાયો છે.

0 Comments