Gujarati Whatsapp-Status videos by Ranveer Algari Watch Free

Published On : 29-Apr-2023 06:57pm

191 views

કાળી વાદળી ચડી આકાશે, ભડભડતા તાપ માંહી
ઈશ્વર જાણે લખવા બેઠા ને ઢોળી થોડી શાહી
સાવજ જેવી થાય ગર્જના, ધરાથી આકાશ લગી
બેઠી થઈ પોઢેલી યાદો, તસ્વીર છપાઈ આંખ સમી

~ રણવીર “અલગારી”

0 Comments