Gujarati Poem videos by DOLI MODI..URJA Watch Free

Published On : 29-Apr-2023 06:23pm

193 views

વગર મૌસમનો તું વરસ્યો છે,
લાગે છે કોઈ મોર બહું તરસ્યો છે...
વહેતું પાણી આંખોથી છુપાવવા,
આજ તું કોઈની સહિયર બન્યો છે....

✍️ ડોલી મોદી'ઊર્જા'

2 Comments

Kaushik Dave videos on Matrubharti
Kaushik Dave Matrubharti Verified 1 year ago

ખૂબ સરસ

Ranveer Algari videos on Matrubharti
Ranveer Algari 1 year ago

Related Videos

Show More