Gujarati Poem videos by Jigna Pandya Watch Free

Published On : 13-Apr-2023 11:53am

362 views

મેં સરવાળા કરી દિધા બધાંય સંબંધના,
અને ખુદને ગણી પણ નહિ!

જગત આખું એવું સમજે છે કે ,
હું બરોબર ભણી નહિ!

હું તો રહી એકાંતની સ્ત્રી,
બહું ભીડમાં રહેવું મને ફાવ્યું નહિ!

ટૂટતા રહયા એક પછી એક સંબંધો,
લાગણીઓ ખોટી બતાવતાં મને ફાવ્યું નહિ!

મન મૂકી ને વરસતી રહી સદાય બીજા માટે,
અને લો આજે એમણે જ મને કહ્યું કે પ્રેમ વરસાવતા આવડ્યું નહિ!

jigna

1 Comments

Varsha Shah videos on Matrubharti
Varsha Shah 2 year ago

Related Videos

Show More