Gujarati Whatsapp-Status videos by Dada Bhagwan Watch Free

Published On : 05-Mar-2023 11:25am

207 views

જેમના હૃદયમાં સતત જગત કલ્યાણની ભાવના અને જગતના લોકો માટે કરુણા છે, પોતે નિરંતર આત્મામાં રહે એવા પ્રત્યક્ષ પ્રગટ આત્મજ્ઞાની પૂજ્યશ્રી દીપકભાઈના ૫૩માં જ્ઞાનદિવસ નિમિત્તે આપણે સહુ એમના માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ.

પૂજ્યશ્રી દીપકભાઈના જ્ઞાન દિવસ નિમિત્તે જાણીએ વધુ એમના વિષે: https://dbf.adalaj.org/kX0QndFt

0 Comments