Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 02-Feb-2023 12:55pm

533 views

સ્ટ્રીટ નં 69...
સોહમ..સાવી.. માયાનગરી મુંબઈમાં રહેતાં યુવાન. જીવનની રોજીંદી મુશ્કેલી..સંઘર્ષ..અપમાન..
અન્યાયથી કંટાળી અઘોરવિદ્યાનો આશરો લે છે..સાવીનું એમાં દર્દનાક મૃત્યુ.. પ્રેતયોનીથી પુનરાગમન..અઘોરવિધા અને અઘોરીઓની ક્રિયાઓ મંત્રતંત્રનો ખુલાસો..તાંત્રિકોની સીમા મર્યાદા સાથે પ્રણય અને પરચા વાંચો..
*સ્ટ્રીટ નં 69..*
https://www.matrubharti.com/novels/34825/street-no69-by-dakshesh-inamdar

0 Comments