Gujarati Blog videos by નીલકંઠ Watch Free

Published On : 14-Jan-2023 08:36am

144 views

ધૂમકેતુ "C/2022 E3 (ZTF)"ની પૂંછડી લીલા કલરની જોવા મળે છે! આ લીલા કલરની પૂંછડીનું કારણ તેમાં રહેલ ડાયટોમિક કાર્બન છે જેનું રાસાયણિક સૂત્ર C=C જે વાયુયુક્ત અકાર્બનિક રસાયણ છે.
જ્યારે આ ધૂમકેતુ સૂર્યની નજીકથી પસાર થાય છે ત્યારે ડાયટોમિક કાર્બન પરમાણુઓ તૂટીને એકલ કાર્બન અણુઓમાં નિર્માણ પામે છે!

0 Comments