Gujarati Good Morning videos by ANAND SAMANI Watch Free

Published On : 29-Nov-2022 11:39am

413 views

કોણ કહે છે...
આજે મન મનમાં વેર છે,
સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે.
સંબંધો તો ઈશ્વર ની દેન છે,
ફક્ત નિભાવવાની રીતોમાં થોડો થોડો ફેર છે.
જય શ્રી કૃષ્ણ 🙏
શુભ પ્રભાત 🙏

1 Comments