Gujarati Religious videos by બદનામ રાજા Watch Free

Published On : 29-Jul-2022 02:41am

254 views

એક તું ઓર એક તેરા દરબાર
બાકી સબ મોહમાયા હે મેરે સરકાર

કે જેણો દિવસ આવે એને દેવ કહેવાય પણ
જેણે આખે આખી મહીનો આવે એને મહાદેવ કહેવાય

આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસની ખોબલે ખોબલે વધામણી,
મહાદેવ સદાય તમને ખુશ રાખે 🙂

મહાદેવ હર 🙏

2 Comments

બદનામ રાજા videos on Matrubharti
બદનામ રાજા 2 year ago

મહાદેવ હર 🙏

Niya videos on Matrubharti
Niya 2 year ago

હર હર મહાદેવ હર 🙏🙏🙏