Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 28-Jul-2022 01:45pm

221 views

*ધ સ્કોર્પિયન... સાહસિક..રહસ્યમયી...
પ્રણય નવલકથા..*

યુરોપિયન ટુરિસ્ટને લઈને દેવ કાલિંગપોન્ગનાં જંગલમાં પહોંચ્યા પછી..સોફિયાને અનેક સ્કોર્પિયનના ડંખ ખાધેલી બેહોશ અવસ્થામાં મળે છે..સિદ્ધાર્થ પોલીસ ઇન્સ્પેક્ટરની સલાહથી ટુર આગળ વધશે? ઝેબા અને તૌશિક આગળ શું પ્લાન બનાવશે..કે..
દક્ષેશ ઇનમદારની કલમે લખાયેલી..વાંચો ખૂબ રસપ્રદ નવલકથા *ધ સ્કોર્પિયન..*

https://www.matrubharti.com/novels/34243/the-scorpion-by-dakshesh-inamdar

0 Comments