Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 28-Jul-2022 01:43pm

235 views

*વસુધા...વસુમાં.. એક પ્રેરણાત્મક નવલકથા...*

પ્રિય વાચકો...

વસુધા નવલકથા રસપ્રદ રીતે આગળ વધી રહી છે. પીતાંબરની જીંદગીથી વિદાય પછી..એની કુખે કોણ અવતરશે? વસુધા એકલી થઈ ગઈ..એણે જોયેલાં સેવેલાં સ્વપ્નનું શું? હવે કેવી રીતે પૂરાં કરશે? એકલે હાથે ઝઝૂમી સ્વપ્ન પુરા કરતી નારીની કથા..નવલકથા.. *વસુધા...વસુમાં..*
વાંચો.. વંચાવો..🌹

https://www.matrubharti.com/novels/30278/vasudha-vasuma-by-dakshesh-inamdar

0 Comments