Gujarati Blog videos by Jihan Watch Free

Published On : 16-Jul-2022 11:25am

254 views

ના ભીનાશ મળી ના રાહત મળી,
તારા મિલન ની આશ મા નિરાશા મળી,
આંખો પણ થકી વાટ નિરખતી,
એ દરેક રસ્તા ની વાટ અસહ્ય વેદના મળી...
✍️jihan ✍️

0 Comments